Skip to main content

GPSC Recruitment Notification : GPSC વર્ગ-1 અને 2ની 388 જગ્યાઓ માટે ભરતીઓની જાહેરાત, DySPની 24, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 તેમજ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી

 


Gpsc દ્વારા વર્ગ એક અને બે ની 293 પોસ્ટ માટે ભરતી ની જાહેરાત.. તા. 24 મી ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ.. ડેપ્યુટી કલેક્ટર માટે 5 Dyspની 26 ,મામલતદાર ની 12 અને તાલુકા વિકાસ અધિકારીની 11 પોસ્ટ માટે થશે ભરતી

વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત

સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યાની જ્યારે રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. વધુમાં શ્રમ અધિકારીની 28 જગ્યાઓ તેમજ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, ઉમેદવારો 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

Official notification download 


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨