Skip to main content

આપની સુરક્ષા હવે આપની આંગળી ના ટેરવે, ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ નું ડિજિટલ પગલું... ઈ એફ આઈ આર

 આપની સુરક્ષા હવે આપની આંગળી ના ટેરવે, ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ નું ડિજિટલ પગલું... ઈ એફ આઈ આર 

વાહન/મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે હવે લાઈનમાં ઉભા રેહવાની જરૂર નથી. માત્ર QR Code સ્કેન કરીને Citizen First App ખોલી શકાય છે. Citizen First App કે સિટીઝન પોર્ટલ પર ઓનલાઇન eFIRની નોંધણી કરાવી શકાય છે. #eFIR #Mobiletheft #Vehicletheft 

 કોઈ પણ પ્રકારના પોલીસ NOC ની જરૂર પડે ત્યારે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અથવા સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરો અને ઘર બેઠા NOC મેળવો.

https://gujhome.gujarat.gov.in/portal/webHP

https://sourceoofknowledge.blogspot.com/2022/05/whatsapp-digilocker-feature.html

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨