Skip to main content

સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી

 



'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'નું લોકાર્પણ:216 ફુટ ઉંચી દુનિયાની બીજી સૌથી મોટી પ્રતિમા, અહીં 108 મંદિર, બજેટ અયોધ્યાના રામ મંદિર કરતા પણ વધુ

હૈદરાબાદ18 દિવસ પહેલાલેખક: અક્ષય વાજપેયી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે 5 વાગે વૈષ્ણવ સંપ્રદાયના સંત સ્વામી રામાનુજાચાર્યની 216 ફુટ ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું. આ પ્રતિમા હૈદરાબાદમાં સ્થાપિત કરવામાં આવી છે, તેને 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' નામ આપવામાં આવ્યું છે. તે વિશ્વની બીજી સૌથી મોટી બેઠક સ્થિતીની પ્રતિમા છે.


આ પ્રતિમાની સાથે 108 મંદિર પણ બનાવવામાં આવ્યા છે. જેના પર સુંદર કારીગરી કરવામાં આવી છે. સાથે જ 120 કિલો સોનાના ઉપયોગથી આચાર્યની એક નાની પ્રતિમાં પણ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર 1400 કરોડથી વધુનો ખર્ચ થયો છે, જે અયોધ્યામાં 1100 કરોડના ખર્ચે બની રહેલા મંદિર કરતા પણ વધુ છે.

https://statueofequality.org/

વૈષ્ણવ સંપ્રદાયના સંત ચિન્ના જીયર સ્વામીની દેખરેખ હેઠળ આ પ્રોજેકટ પુર્ણ થયો છે.



Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨