Skip to main content

નવલખા કોઠાર

 પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્‍તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્‍તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્‍યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્‍થાપત્‍ય કલાની ઝાંખી કરાવે છે.

નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્‍થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ તરીકે ના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.












Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨