Skip to main content

હાલોજી પરમાર



 હાલોજી પરમાર મહંમદશાહની સાથે ખંડણી વસુલ કરવા અમદાવાદ જઈ રહ્યા હતા ને બાદશાહ ની ઊમિદ હતી કે હાલાજી ને મુસલમાન બનાવવો ;પણ જોર જૂલમથી નહી પણ એને ઈસ્લામનૂ સાચૂ નૂર બતાવીને તેથી બાદશાહએ સાથે ચાર મરજાદી બ્રાહ્મણ લીધાં હતાં ને બોલાવીને તેમને હાલાજીના રસોડે મૂકયા જેનાથી હાલાજીને સંશય ના રહે . નહિ પણ હાલાજી નૂ મન પલળયૂ નહી.

આમ સૂમારાની ખંડણી પૂરી થતા હાલાજી મૂળી ચાલ્યા ગયા પાચમા દિવસે મારતે ઘોડે હાલોજી પાછા અમદાવાદ આવ્યા ભર કચેરી મા બોલી ઊઠીયા બાદશાહ મને મુસલમાન બનાવો બાદશાહ તાજૂબ બની ગયો આનૂ કારણ શૂ હૂ પવિત્ર હોવા છતા મારા ભાભીએ મને પાણી ના ગોળે જવાની ના પાડી આથી હાલોજી પરમાર મુસલમાન બન્યા બાદશાહે લખધીરજી ને મૂળી થી અમદાવાદ બોલાવી હૂકમ દિધો કે રાણપુર ની ચોવીસી હાલાજી ને આપો આમ રાણપુર ની ગાદિએ હાલોજી આવ્યા .

એક દિવસ હાલોજી પરમાર રાણપુર થી જમાબંધી ભરવા માટે ધંધૂકા ગયતા તે દિવસે ધાડપાડુ એ ધંધૂકા ની ગાયો વાળી આ સમાચાર સાંભળી હાલાજીનું મન બોલી ઊઠીયૂ હાલાજી તારી કાયા ભલે વટલાણી પણ લોહી તો હજું રાજપૂતનૂ છે ને તું આ ગવતરી ની વારે નહીં ચડ?? અરે ચોરટાઓ હજું હાલાજી જીવે છે ને એનાં જીવતાં જો ગાય દુખી થાય તો તો જણનારી લાજે થાજો માટી કહીં હાલજી એકલપંડે ગાયોની વ્હારે ચડ્યા ધંધુકાથી દક્ષિણે દુશમોનો સાથે ભેટો થયો તલવાર ચલાવી દુશમોને ને ઢાળી પોતે પણ શહિદ થયાંં

 ધીંગાણામાં કામ આવ્યા આજે સવરશા પીરની જગ્યામાં એમની પાચેક હાથ લાંબી કબર મોજુદ છે હાલાજીના રાણી પોતાનાં દિકરા હાંસુજીને તેડી બાદશાહા પાસે ગયાં રાણીની અરજીથી હાલાજી જે જગ્યાએ કામ આવ્યા એ જગ્યા બાદશાહા એ ગૌચરમાં આપી દીધી

 ....આ હાલજી પછી મોલેસલામ ગરાસીયા થયાં ....... 

 ધન્ય છે આવાં વીરોને 

 હાલ ધંધૂકા થી તગડી તરફ જતા હાલાજી ની દરગા આવેછે

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨