Skip to main content

Posts

Showing posts from December, 2023

દરિયામાં ગરકાવ દ્વારકાના પણ હવે થશે દર્શન, સબમરીનથી જશે ભક્તો દરિયામાં

 ભગવાન કૃષ્ણની જળમગ્ન દ્વારકા નગરીને ધર્મસ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર મોટા આયોજનમાં છે. રાજ્યનો પ્રવાસન વિભાગ સબમરીન મારફતે દ્વારકા શહેરની ટુર કરાવશે. સબમરીન લોકોને 300 ફૂટ નીચે અરબી સમુદ્રમાં લઈ જશે. લોકો દ્વારકા શહેરના અવશેષોના દર્શન કરી શકશે. બે કલાકની આ દર્શન યાત્રા માટે ગુજરાત સરકારે એક કંપની સાથે કરાર કર્યા છે. આ સાથે દ્વારકાની સાથે ગુજરાતનું પ્રવાસન પણ નવી ઉંચાઈએ પહોંચવાની આશા છે. હાલમાં દ્વારકા જતા પ્રવાસીઓ દ્વારકાધીશના જગત મંદિરની મુલાકાત લે છે અને આ મંદિર પર ધ્વજા ફરકાવે છે. પ્રવાસન વિભાગે  જણાવ્યા અનુસાર ભગવાન કૃષ્ણની જળમગ્ન દ્વારકા નગરીના હવે દર્શન કરી શકાશે. આ વિશેષ લ્હાવા માટે સબમરીન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. લોકો સબમરીન દ્વારા બે કલાકમાં હાલના દ્વારકાથી જૂના દ્વારકા જશે. સબમરીનમાં 6 ક્રૂ મેમ્બર સાથે 24 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. જેમાં બે પાઈલોટ અને એક ગાઈડ ઉપરાંત એક ટેકનિશિયન રહેશે. સબમરીન 300 ફૂટની ઉંડાઈએ પહોંચશે ત્યારે લોકો દ્વારકાને પોતાની આંખે જોઈ શકશે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર સબમરીનના સંચાલન માટે ભારત સરકારની મઝાગોન ડોક શિપયાર્ડ કંપની વચ્ચે કરા...

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ

 પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે. શિષ્યવૃત્તિ ચયન કસોટી:  શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 21st January 2024 રવિવાર ના રોજ યોજવામાં આવશે. શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ: વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે. શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્ય...

Jyoti CNC Automation gets Sebi nod for Rs 1,000 crore public issue

 Jyoti CNC Automation Limited, a manufacturer of CNC machines with the second and twelfth largest market share, in India and globally, gets SEBI nod for IPO launch. Jyoti CNC Automation have vertically integrated operations which they consider essential to their ability to provide technologically relevant and customized solutions that has helped them garner customers such as Space Applications Centre – ISRO, BrahMos Aerospace Thiruvananthapuram Limited, MBDA, Turkish Aerospace, Uniparts India Limited, AVTEC Limited, Tata Advances System Limited, Tata Sikorsky Aerospace Limited, Bharat Forge Limited, C.R.I. Pumps Private Limited, Kalyani Technoforge Limited, Shakti Pumps (India) Limited, Shreeram Aerospace & Defence LLP, Rolex Rings Limited, Orbit Bearings India Private Limited, Omnitech Engineering Private Limited, Harsha Engineers International Limited, Bosch Limited, HAWE Hydraulics Private Limited, Festo India Private Limited, Elgi Rubber Company Limited, National Fittings L...

Sovereign Gold Bond 2023-24 series III..December 18

 The Reserve Bank of India on December 15 set an issue price of ₹6,199 per gram for the Sovereign Gold Bonds (SGBs) 2023-24 Series III. The price will be lower by ₹50 per gram for those who subscribe through the online mode. The  subscription window for Sovereign Gold Bonds (SGBs) 2023-24 Series III will open for five trading days, starting from December 18 until December 22. The issuance of these bonds is scheduled for December 28, 2023. The price for the tranche was announced by the Reserve Bank of India (RBI) on Friday, December 15. RBI said that the nominal value based on the simple average of closing price between December 13-15, works out to be ₹6,199 per gram. For online subscribers, the issue price of a Gold Bond will be ₹6,149 per gram of gold.