Skip to main content

સૂર્યકિરણ ટીમનો એર શો Live :જામનગરમાં 11 અને 12 નવેમ્બરે

સૂર્યકિરણ ટીમનો એર શો:જામનગરમાં 11 અને 12 નવેમ્બરે 'સૂર્ય કિરણ' એરોબેટિક ટીમ આકાશ ગજવશે, લોકો બે સ્થળેથી પ્રદર્શન નિહાળી શકશે.

ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી 11 અને 12 નવેમ્બરના રોજ સવારે 9-30 કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

Live stream from YouTube 





ભારતીય વાયુસેના (IAF) ની "સૂર્ય કિરણ" એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમાં આગામી 11 અને 12 નવેમ્બરના રોજ સવારે 9.30 કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કિરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે.




Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨