Skip to main content

Posts

Showing posts from September, 2023

વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે

 વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે 🕉️1:00 વાગ્યાના સ્થાન પર ब्रह्म લખેલું છે જેનો અર્થ થાય છે; બ્રહ્મ એક જ છે બે નથી.  🕉️2:00 વાગ્યાના સ્થાને अश्विनौ લખેલું છે તેનો અર્થ થાય કે; અશ્વિની કુમારો બે છે  🕉️3:00 વાગ્યાના સ્થાને त्रिगुणाः લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: સત્વ રજસ્ અને તમસ્  🕉️4:00 વાગ્યાના સ્થાને चतुर्वेदाःલખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે; ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ  🕉️5:00 વાગ્યાના સ્થાને पंचप्राणा લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે; પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન  🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલુંછે षड्रसाः એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે; મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો  🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે सप्तर्षियः તેનો અર્થ થાય સાત ઋષિ છે; કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ  🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે अष्टसिद्धि જેનો અર્થ થાયઆઠ પ્રકારની સિદ્ધિ છે; અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ  🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે नव द्रव्याणी જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;