Skip to main content

Posts

Showing posts from August, 2020

National Recruitment Agency એક એજન્સી હશે જેમા ત્રણેય એજન્સીના પ્રતિનિધિ હશે ( આઈપીબીએસ, એસએસસી, આરઆરબી )

રાષ્ટ્રીય ભરતી એજન્સી ( NRA ) સામાન્ય યોગ્યતા પરીક્ષા ( CET ) નોકરી ઈચ્છુકોને વધુ વિકલ્પો આપે છે ત્રણ સ્તરો માટે અલગ CETનું આયોજન કરવામાં આવશે. સરકારી ભરતી પરીક્ષાઓનું સમયપત્રક, અરજી પ્રક્રિયા અને ફી અલગ-અલગ હોય છે, જે ઘણીવાર ભૂલો તરફ દોરી જાય છે, જેની ગ્રામીણ, મહિલાઓ અને દિવ્યાંગોને સમસ્યા થાય છે. આ પડકારોને પહોંચી વળવા માટે #Cabinet દ્વારા #NationalRecruitmentAgency સ્થાપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. #NationalRecruitmentAgency એક એજન્સી હશે જેમા ત્રણેય એજન્સીના પ્રતિનિધિ હશે ( આઈપીબીએસ, એસએસસી, આરઆરબી ) કેન્દ્ર સરકારની નોકરીઓ માટે હવે અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક પરીક્ષા લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં યુવાઓ અને રોજગાર સાથે જોડાયેલા મોટા નિર્ણય પર મોહર લગાવી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે આ સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાઓ માટે મોટી ખુશખબરી છે. NRAની સ્થાપના પછી કેન્દ્ર સરકારની નોકરીઓ માટે અલગ-અલગ પરી

Rojgar samachar 19 August 2020

Rojgar samachar 5 August 2020